વિવાહ સેતુ મેટ્રિમોનિયલ દ્વારા આયોજિત ભવ્ય લગ્ન પસંદગી મેળાઓ, પરિવાર મિલન કાર્યક્રમો અને લાઈવ ઇવેન્ટ્સની યાદગાર ક્ષણો, મલ્ટીપલ ફોટા અને વિડિયો ઝલક જુઓ.
Click on any photo to view in high resolution with interactive slideshow.
અહીં દરેક ઇવેન્ટની તારીખ, સ્થળ, વિડિયો રેકોર્ડિંગ અને વિગતવાર માહિતી જુઓ.
તા:૦૬/૧૨/૨૦૨૬ ના રોજ આયોજિત સર્વ જ્ઞાતિ સમૂદાયનો લગ્ન પસંદગી મેળામાં ભાગ લઇ પોતાન પસંદગીના પાત્ર સાથે લગ્ન ગ્રંથીથી જોડાઓ Participate in the multi-community matrimonial selection fair organized on 06/12/2026 and enter into matrimony with a life partner of your choice.
29-12-2025 ના રોજ આયોજિત ભવ્ય લગ્ન પસંદગી મેળો. જેમાં સંખ્યાબંધ પરિવારો અને ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત લીધી.
ઘરે બેઠા રજીસ્ટ્રેશન કરો અથવા ઈવેન્ટમાં રૂબરૂ પ્રવેશ માટે પેઇડ ગેટ પાસ (Paid Gate Pass) બુક કરો.